વલસાડ
જિલ્લા કલાશિક્શક સંઘ દ્રારા યોજાયેલ એક દિવસીય વર્કશોપ વર્શ 2015
chitrakar :
kantilal panchal , ( kalendra ) ahemdabad
કલાશિક્ષક સંઘ અને વિજ્યુઅલ આર્ટિસ્ટ એશોસિયેસન ના સભ્ય બનવા માટેના ફોર્મ અને માહિતી:
Latest News રાજ્ય પરીક્ષા બોર્ડ દ્રારા 2016 મા લેવાનાર ચિત્રકલાની એલીમેન્ટરી અને ઇન્ટરમીડીએટ ગ્રેડ પરીક્ષાના જાહેરનામા માટે જાહેર પરીક્ષાઓના ફોલ્ડરમા જવુ. ધોરણ 9 અને 11 ના માસવાર અભ્યાસક્રમનુ આયોજન અને પરીક્ષાનુ પરીરુપ અભ્યાસ્ક્રમના ફોલ્ડરમા જવુ. Drawing book of std 9 :- http://gsata.org/wordpress/wp-content/uploads/Std_9_ChitraBook_GUJ_Medi.pdf Drawing book of std 11 :- http://gsata.org/wordpress/wp-content/uploads/Std_11_ChitraBook_Gujrati_Medi.pdf વર્ષ 2017 થી ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકો પાઠ્યપુસ્તક મંડ્ળ તરફ્થી ફ્રી આપવામા આવનાર છે જેથી તમામ શાળાઓને આ પુસ્તકો મળે તે માટે પ્રયત્નશીલ રહેવુ.
|