અગત્યના સમાચાર
"કલાશિક્ષક સંઘના કોઇપણ કાર્યક્રમના ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી facebook ની આપેલ લીંક્મા મુકવામા આવેલ છે,જેમા photos>albums> album select કરો.જે કોઇ કાર્યક્રમ થાય છે તે તુરંત મુકવામા આવે છે. વધુ માહિતી માટે -સંપર્ક :પ્રમુખ-પરેશ સેવક 9879564489/9427594316.રાજ્ય કલાશિક્ષક સંઘની રંગપુરણી ચિત્રસ્પર્ધામા ચાલુ સાલે દરેક જિલ્લા કક્ષાએ ફરતો શિલ્ડ અને રાજ્ય કક્ષાએ પ્રથમ ત્રણ નમ્બર અને 10 આસ્વાસન મેડ્લ આપવામા આવશે."
રંગપુરણી ચિત્ર સ્પર્ધા
કોશાધ્યક્ષ;જિગ્નેશભાઇ લીંબ્મચીયા વ્યવ્સ્થાપક: હસમુખભાઇ શાહ
સમ્પર્ક માટે ; સમ્પર્ક માટે ;
કલાસ્મુતિ કાર્યાલય કલાસ્મુતિ કાર્યાલય
9426556655-972648622 9408287305
નીચેની માહિતી જાણવા માટે તેના પર ક્લીક કરવાથી લીંક
આવશે અને તેના પર ક્લીક કરવાથી તે માહિતી જોઇ શકાશે.