ચાલતી પટ્ટી

"આ બ્લોગમા આપનુ હાર્દિક સ્વાગત છે.ક્લાશિક્ષક સંઘ દ્રારા યોજાયેલ રંગપુરણી ચિત્રસ્પર્ધા નો સન્માન સમારોહ આ વર્ષે દરેક જિલ્લા લેવલે ગોઠવવામા આવેલ છે તેથી જિલ્લા ધટક સંઘે આ કાર્યક્રમનુ આયોજન કરવાનુ રહેશે.આ સમારોહનુ તમામ સાહિત્ય અને ખર્ચ રકમ રાજ્ય સંઘ તરફ્થી નિયમોનુસાર આપવામા આવશે આભાર"
" ચિત્રશિક્ષકે કાયમી ધોરણે પોતાનુ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનુ રહેશે જે દરેક જગ્યાએ કાયમી ધોરણે ચાલશે. પ્રાથમિક, માધ્યમિક,ગ્રાન્ટેડ,નોન ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળાના તમામ ચિત્રશિક્ષકો તેમજ જોબ લેસ તમામ આ ફોર્મ ભરી શકશે.આપેલ તમામ વિગત ભરવી ફરજીયાત છે.તોજ ફોર્મ માન્ય ગણાશે. કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્યના સન્માન સમારંભની સન્માનીતની તમામ માહિતી બ્લોગ અને વેબસાઈટ પર મૂકવામા આવેલ છે.
"વર્ગના પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલાતી હોય છે.કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે ."

news

Latest News
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્રારા 2016 મા લેવાનાર ચિત્રકલાની એલીમેન્ટરી અને ઇન્ટરમીડીએટ ગ્રેડ પરીક્ષાના જાહેરનામા માટે જાહેર પરીક્ષાઓના ફોલ્ડરમા જવુ.
ધોરણ 9 અને 11 ના માસવાર અભ્યાસક્રમનુ આયોજન અને પરીક્ષાનુ પરીરુપ અભ્યાસ્ક્રમના ફોલ્ડરમા જવુ.
Drawing book of std 9 :-
http://gsata.org/wordpress/wp-content/uploads/Std_9_ChitraBook_GUJ_Medi.pdf
Drawing book of std 11 :-
http://gsata.org/wordpress/wp-content/uploads/Std_11_ChitraBook_Gujrati_Medi.pdf

વર્ષ 2017 થી ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકો પાઠ્યપુસ્તક મંડ્ળ તરફ્થી ફ્રી આપવામા આવનાર છે જેથી તમામ શાળાઓને આ પુસ્તકો મળે તે માટે પ્રયત્નશીલ રહેવુ.

કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્યના સન્માન સમારંભની સન્માનીત તમામ માહિતી બ્લોગ અને વેબસાઈટ( DRAWING COMPETITION>YR 2014/15) પર મૂકવામા આવેલ છે.

જાહેર પરીક્ષાઓના ફોલ્ડરમા HTAT PAPER & ANSWER KEY જોવા મળશે.(HTAT PAPER જે ૨૦/૧૨/૨૦૧૪ ના રોજ લેવાઇ હતી.)
Registration Form for KALASHIKSHAK SANGH GUJARAT STATE - http://www.gsata.org/registration/





રંગપુરણી ચિત્રસ્પર્ધા - ઇનામી યાદી માટેનું પત્રક

અગત્યના સમાચાર

"કલાશિક્ષક સંઘના કોઇપણ કાર્યક્રમના ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી facebook ની આપેલ લીંક્મા મુકવામા આવેલ છે,જેમા photos>albums> album select કરો.જે કોઇ કાર્યક્રમ થાય છે તે તુરંત મુકવામા આવે છે. વધુ માહિતી માટે -સંપર્ક :પ્રમુખ-પરેશ સેવક 9879564489/9427594316.રાજ્ય કલાશિક્ષક સંઘની રંગપુરણી ચિત્રસ્પર્ધામા ચાલુ સાલે દરેક જિલ્લા કક્ષાએ ફરતો શિલ્ડ અને રાજ્ય કક્ષાએ પ્રથમ ત્રણ નમ્બર અને 10 આસ્વાસન મેડ્લ આપવામા આવશે."

કલાપ્રસાર

kalaprasar member YR 2015-16

 વર્ષ 2014-2015 મા બનેલ ક્લાપ્રસાર્ ના સભ્યો ની યાદી

આ માહિતી ક્મ્પ્યૂટર મા જોવા માટે 
 LMG(ARUN)ફૉન્ટ ડાઉંનલોડ કરો.

કોઇ પણ કાર્યક્રમ ના ફોટોગ્રાફ ફેસબુક પર જોવા મળશે.(www.facebook.com/artteachersgujaratstate

નીચેની માહિતી જાણવા માટે તેના પર ક્લીક કરવાથી લીંક આવશે અને તેના પર ક્લીક કરવાથી માહિતી જોઇ શકાશે. 

  • જે સભ્યો કલાપ્રસાર ના કે કલાશિક્ષક સંઘ ના સભ્યો બન્યા ન હોય તેમણે પોતનો ગ્રાહ્ક નમ્બર  જોઇ સભ્ય ફી પ્રમુખશ્રી ના સરનામે મોક્લવી.  
  • કલાપ્રસાર અને કલાશિક્ષક  સંઘ નુ વર્ષ અ‍ૅપ્રિલ થી માર્ચ ગણાય છે.તેથી જે તે વર્ષ ના શરુઆત ના માર્ચ મહિનામા સભ્ય ફી ભરી દેવાની રહેશે, ત્યાર બાદ સભ્ય ફી સ્વિકારવા મા આવશે નહી.        
કલાપ્રસારની સભ્ય ફી ની વિગત
  • કલાપ્રસારની શરૂઆત ૧૯૮૬ માં શરૂઆત થયેલ છે.અને તે દ્રિમાસીક અંક સમયસર પ્રકાશિત કરવામાં આવે છે.
  •  કલાપ્રસારની વાર્ષિક સભ્ય ફી વર્ષ ર૦૧૪--ર૦૧પ માટે ૧ર૦ રૂ. અને આજીવન ૧૭૦૦ રૂ. છે.(જે આવનાર વર્ષમાં વધી શકે છે.)
  •  વર્ષ ર૦૧૩  થી કલાપ્રસારનું અને કલાશિક્ષક સંઘનું વર્ષ    એપ્રિલ થી માર્ચ ગણાય છે.
  • કલાશિક્ષક સંઘ અને કલાપ્રસારના સભ્ય બનનારે  જે તે વર્ષના શરૂઆતમાં માર્ચના અંત સુધીમાં સભ્ય ફી  ભરવાની રહેંશે. ત્યારબાદ ફી સ્વીકારવામાં આવશે નહીં.
  • વર્ષ ર૦૧૦ થી વર્ષ માર્ચ ર૦૧૪ સુધીમાં  જે સભ્યો કલાપ્રસારના આજીવન સભ્ય બનેલા છે  તેની માહિતી સરનામા સાથે મુકવામાં આવેલ છે.
  • વર્ષ ર૦૧૦ થી વર્ષ માર્ચ ર૦૧૪  સુધીમાં  જે સભ્યો કલાપ્રસારના વાર્ષિક સભ્ય બનેલા હોય તેની માહિતી સરનામા સાથે મુકવામાં આવેલ છે.
  • વર્ષ એપ્રિલ ર૦૧૪  થી  માર્ચ ર૦૧પ માટે  જે સભ્યો કલાપ્રસારના  વાર્ષિક સભ્ય બનેલા છે તેની માહિતી મુક્વામા આવેલ છે.
  • કલાપ્રસારની વર્શ એપ્રિલ  2015  થી  માર્ચ 2016 ની ફી માર્ચ ના અંત સુધીમા ભરવાની રહેશે ત્યારબાદ આવનારની ફી સ્વિકારવામા આવશે નહી. [2-8-14]