ચાલતી પટ્ટી

"આ બ્લોગમા આપનુ હાર્દિક સ્વાગત છે.ક્લાશિક્ષક સંઘ દ્રારા યોજાયેલ રંગપુરણી ચિત્રસ્પર્ધા નો સન્માન સમારોહ આ વર્ષે દરેક જિલ્લા લેવલે ગોઠવવામા આવેલ છે તેથી જિલ્લા ધટક સંઘે આ કાર્યક્રમનુ આયોજન કરવાનુ રહેશે.આ સમારોહનુ તમામ સાહિત્ય અને ખર્ચ રકમ રાજ્ય સંઘ તરફ્થી નિયમોનુસાર આપવામા આવશે આભાર"
" ચિત્રશિક્ષકે કાયમી ધોરણે પોતાનુ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનુ રહેશે જે દરેક જગ્યાએ કાયમી ધોરણે ચાલશે. પ્રાથમિક, માધ્યમિક,ગ્રાન્ટેડ,નોન ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળાના તમામ ચિત્રશિક્ષકો તેમજ જોબ લેસ તમામ આ ફોર્મ ભરી શકશે.આપેલ તમામ વિગત ભરવી ફરજીયાત છે.તોજ ફોર્મ માન્ય ગણાશે. કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્યના સન્માન સમારંભની સન્માનીતની તમામ માહિતી બ્લોગ અને વેબસાઈટ પર મૂકવામા આવેલ છે.
"વર્ગના પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલાતી હોય છે.કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે ."

news

Latest News
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્રારા 2016 મા લેવાનાર ચિત્રકલાની એલીમેન્ટરી અને ઇન્ટરમીડીએટ ગ્રેડ પરીક્ષાના જાહેરનામા માટે જાહેર પરીક્ષાઓના ફોલ્ડરમા જવુ.
ધોરણ 9 અને 11 ના માસવાર અભ્યાસક્રમનુ આયોજન અને પરીક્ષાનુ પરીરુપ અભ્યાસ્ક્રમના ફોલ્ડરમા જવુ.
Drawing book of std 9 :-
http://gsata.org/wordpress/wp-content/uploads/Std_9_ChitraBook_GUJ_Medi.pdf
Drawing book of std 11 :-
http://gsata.org/wordpress/wp-content/uploads/Std_11_ChitraBook_Gujrati_Medi.pdf

વર્ષ 2017 થી ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકો પાઠ્યપુસ્તક મંડ્ળ તરફ્થી ફ્રી આપવામા આવનાર છે જેથી તમામ શાળાઓને આ પુસ્તકો મળે તે માટે પ્રયત્નશીલ રહેવુ.

કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્યના સન્માન સમારંભની સન્માનીત તમામ માહિતી બ્લોગ અને વેબસાઈટ( DRAWING COMPETITION>YR 2014/15) પર મૂકવામા આવેલ છે.

જાહેર પરીક્ષાઓના ફોલ્ડરમા HTAT PAPER & ANSWER KEY જોવા મળશે.(HTAT PAPER જે ૨૦/૧૨/૨૦૧૪ ના રોજ લેવાઇ હતી.)
Registration Form for KALASHIKSHAK SANGH GUJARAT STATE - http://www.gsata.org/registration/





રંગપુરણી ચિત્રસ્પર્ધા - ઇનામી યાદી માટેનું પત્રક

અગત્યના સમાચાર

"કલાશિક્ષક સંઘના કોઇપણ કાર્યક્રમના ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી facebook ની આપેલ લીંક્મા મુકવામા આવેલ છે,જેમા photos>albums> album select કરો.જે કોઇ કાર્યક્રમ થાય છે તે તુરંત મુકવામા આવે છે. વધુ માહિતી માટે -સંપર્ક :પ્રમુખ-પરેશ સેવક 9879564489/9427594316.રાજ્ય કલાશિક્ષક સંઘની રંગપુરણી ચિત્રસ્પર્ધામા ચાલુ સાલે દરેક જિલ્લા કક્ષાએ ફરતો શિલ્ડ અને રાજ્ય કક્ષાએ પ્રથમ ત્રણ નમ્બર અને 10 આસ્વાસન મેડ્લ આપવામા આવશે."

G.P.F./C.P.F./ C.C.C.




  • G.P.F.માટે

 C.P.F.

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર                       ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે મુજબ  હશે.    
                             1.    12 અંકનો પ્રાણ નંબર 
                             2.    I  PASSWORD ( Internet Password )
                             3.    T PASSWORD ( Teliphonik Password ) 
                   પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2      અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો 

                    https://cra-nsdl.com/CRA/

પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ  મેનુમાં  User Id  ના ખાનામાં  ૧૨અંકનો પગલા 1 માં  બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ  પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ વખતે ખોલશો તો નીચે  I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે  હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય   તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને  ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.  

પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને  Personal Details ,Statements Of  Holding ,Statements  Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો. 

  • પગાર સ્લિપ જનરેટ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.


C.C.C. ની પરીક્ષાની માહિતી

                                 
                                                                                            તા. 3/9/2014

  •  થિયેરી અને પ્રેક્ટીકલ પરીક્ષા માટેની ફી 200 રુ. છે.
  •  થિયેરી અને પ્રેક્ટીકલ પરીક્ષા માથી કોઇપણ એક પરીક્ષા  આપવી હોઇ તો 100 રુ.ફી છે.અને તે SBI બ્રાન્ચમા ભરવાની રહેશે.
  •  જે એપ્લીકેશન નમ્બર હોય તે જ રજીસ્ટ્રેશન નમ્બર ગણાશે.
  • ચલણ ભરવાની શરુઆત ડીયુ થી કરવી.
  • જો ઓન લાઇન ફી ભરી હોઇ તો ઇ  રીસીપ્ટ એપ્લીકેશન સાથે મોકલવાની રહેશે.
  • એપ્લીકેશન ફોર્મ ઓનલાઇન ભરી તેની પ્રિન્ટ નિકાળી મોકલનારે સહી કરવી અને સંસ્થાના સહી       સિક્કા કરવવા.
  • જી.ટી,યુ,મા તા. 25 મી સુધીમા ફોર્મ પહોચતુ કરવાનુ રહેશે.
  • પરીક્ષા સ્થળ ની જાહેરાત  ફોર્મ ભર્યા પછી ટુકા ગાળામા જી.ટી.યુ.ની વેબસાઇટ પર જોવા મળશે.
  • ફોર્મ ભરનારે પોસ્ટ્મા અથવા રુબરુ ફોર્મ આપવાનુ રહેશે.
  • જો પોસ્ટ મા ફોર્મ લેઇટ મળશે તેની જવાબદારી અરજદારની રહેશે.
  • ફોર્મની બરાબર ચકાસણી કરી ને જ પ્રિન્ટ નિકાળવી.
  • ફોટો જો દેખાતો ના હોઇ તો ફોટો ચોટાડી મોકલી શકાય અને મેઇલ પણ કરી શકાશે.
  • ccc@gtu.edu.in ના ઇ-મેઇલ  પર મેઇલ કરી શકાય.
  • કવર ઉપર CCC EXAM FORM એવુ ખાસ લખવુ.
  • અરજી ફોર્મ સાથે નીચેના પત્રકો સાથે જોડ્વા.
1.  અરજી ફોર્મ 
2. ચલણની ઓરીજીનલ કોપી અથવા ડીપોજીટ ની કોપી
3. ફોટો આઇડી પ્રુફ -વોટર આઇડી- પાન કાર્ડ - ડ્રાઇવીંગ લાઇસન્સ - આધાર કાર્ડ -પાસપોર્ટ -કોઇપણ એક

નોઘ : વધુ માહિતી માટે કલાશિક્ષક સંઘ મા આપેલ GTU ની સાઇટ પર જોઇ શકાશે.
સરનામુ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ,વિશ્વકર્મા ગર્વમેંન્ટ એન્જીનીયરીંગ કોલેજ ની બાજુમા ,વિસાત 3 ચાર રસ્તા ,વિસાત ,ગાંઘીનગર હાઇવે ,ચાંદ્ખેડા ,અમદાવાદ,382424 ગુજરાત


  















                                 G.P.F. ની ગણત્રી