ચાલતી પટ્ટી

"આ બ્લોગમા આપનુ હાર્દિક સ્વાગત છે.ક્લાશિક્ષક સંઘ દ્રારા યોજાયેલ રંગપુરણી ચિત્રસ્પર્ધા નો સન્માન સમારોહ આ વર્ષે દરેક જિલ્લા લેવલે ગોઠવવામા આવેલ છે તેથી જિલ્લા ધટક સંઘે આ કાર્યક્રમનુ આયોજન કરવાનુ રહેશે.આ સમારોહનુ તમામ સાહિત્ય અને ખર્ચ રકમ રાજ્ય સંઘ તરફ્થી નિયમોનુસાર આપવામા આવશે આભાર"
" ચિત્રશિક્ષકે કાયમી ધોરણે પોતાનુ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનુ રહેશે જે દરેક જગ્યાએ કાયમી ધોરણે ચાલશે. પ્રાથમિક, માધ્યમિક,ગ્રાન્ટેડ,નોન ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળાના તમામ ચિત્રશિક્ષકો તેમજ જોબ લેસ તમામ આ ફોર્મ ભરી શકશે.આપેલ તમામ વિગત ભરવી ફરજીયાત છે.તોજ ફોર્મ માન્ય ગણાશે. કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્યના સન્માન સમારંભની સન્માનીતની તમામ માહિતી બ્લોગ અને વેબસાઈટ પર મૂકવામા આવેલ છે.
"વર્ગના પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલાતી હોય છે.કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે ."

news

Latest News
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્રારા 2016 મા લેવાનાર ચિત્રકલાની એલીમેન્ટરી અને ઇન્ટરમીડીએટ ગ્રેડ પરીક્ષાના જાહેરનામા માટે જાહેર પરીક્ષાઓના ફોલ્ડરમા જવુ.
ધોરણ 9 અને 11 ના માસવાર અભ્યાસક્રમનુ આયોજન અને પરીક્ષાનુ પરીરુપ અભ્યાસ્ક્રમના ફોલ્ડરમા જવુ.
Drawing book of std 9 :-
http://gsata.org/wordpress/wp-content/uploads/Std_9_ChitraBook_GUJ_Medi.pdf
Drawing book of std 11 :-
http://gsata.org/wordpress/wp-content/uploads/Std_11_ChitraBook_Gujrati_Medi.pdf

વર્ષ 2017 થી ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકો પાઠ્યપુસ્તક મંડ્ળ તરફ્થી ફ્રી આપવામા આવનાર છે જેથી તમામ શાળાઓને આ પુસ્તકો મળે તે માટે પ્રયત્નશીલ રહેવુ.

કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્યના સન્માન સમારંભની સન્માનીત તમામ માહિતી બ્લોગ અને વેબસાઈટ( DRAWING COMPETITION>YR 2014/15) પર મૂકવામા આવેલ છે.

જાહેર પરીક્ષાઓના ફોલ્ડરમા HTAT PAPER & ANSWER KEY જોવા મળશે.(HTAT PAPER જે ૨૦/૧૨/૨૦૧૪ ના રોજ લેવાઇ હતી.)
Registration Form for KALASHIKSHAK SANGH GUJARAT STATE - http://www.gsata.org/registration/





રંગપુરણી ચિત્રસ્પર્ધા - ઇનામી યાદી માટેનું પત્રક

અગત્યના સમાચાર

"કલાશિક્ષક સંઘના કોઇપણ કાર્યક્રમના ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી facebook ની આપેલ લીંક્મા મુકવામા આવેલ છે,જેમા photos>albums> album select કરો.જે કોઇ કાર્યક્રમ થાય છે તે તુરંત મુકવામા આવે છે. વધુ માહિતી માટે -સંપર્ક :પ્રમુખ-પરેશ સેવક 9879564489/9427594316.રાજ્ય કલાશિક્ષક સંઘની રંગપુરણી ચિત્રસ્પર્ધામા ચાલુ સાલે દરેક જિલ્લા કક્ષાએ ફરતો શિલ્ડ અને રાજ્ય કક્ષાએ પ્રથમ ત્રણ નમ્બર અને 10 આસ્વાસન મેડ્લ આપવામા આવશે."

પરિપત્રો


*  DRAWING TEAVHER ANTRI LEVAL PARIPATRA

1. છ્ઠા પગાર પંચ નો નાણા વિભાગનો પરિપત્ર((GN-8) PGR-1009-2-Pay Cell (M) )

 2.છઠ્ઠા પગારપંચનો શિક્ષણ વિભગનો બિનસરકારી મા.અને ઉ.મા.શાળ ાનોપરીપત્ર(બમશ-1109-659-ગ તા.16-4-2009)

 3.બીજા પગારપંચનો શિક્ષણ વિભાગનો પરીપત્ર(બમશ-1180-37938-ગ)

 4.ગુજરાત રાજ્ય સેવા (પગારસુધારણા)નીયમો-1998((GN-2) PGR. 1098-2-M)

 5.ગ્રાન્ટ માન્ય માસિક 200 રૂ.ચિત્રશિક્ષક બોનસ(બમશ-1199-741-(1)-ગ)

 6.માસિક 200 રૂ.ચિત્રશિક્ષક બોનસ(અનદ-1/ઘ/2001-2002/6761-87)

 7.એ.એમ.ની પરીક્ષા (આ કોર્ષ 1986 (25)વર્ષથી બંધ થયેલ છે.(11243-70 તા.1-8-1976)

 8.દેશાઈ પે કમીશન દ્વારા એ.ટી.ડી. ચિત્ર શિક્ષકોનો પગાર સ્કેલ(174693/843 તા.21-8-1981)

 9.ચિત્ર શિક્ષકને અન્ય વિષયના તાસ લેવા માટેની મંજુરી(મશબ/બ/3/5314/399 તા.15-8-77)

 10.ગ્રેજ્યુએટ સમકક્ષ પગાર ધોરણ-30-7-1985(બમશ-1180-5712-84-ગ)

 11.ધો.-8ને પ્રાથમિકમાં સમાવતા માધ્યમિક શાળામાં ફાજલ થતા શિક્ષકોની સ્પષ્ટતા(બમશ-1310-1201-ગ તા.25-2-11)

12.કેન્દ્રના ધોરણે મા.,ઉ.મા,અને આચાર્યની ભરતી બાબત (ડ્રોઈંગ શિક્ષકોની ભરતી ગુણાંકન)(GH/SH/2/BMS-1109-1906-G)

 13.9-18-27 અને 9-20-31નું ઉચ્ચત્તર પગાર ધોરણ(પગર-1009-56-5-એ(મ) 18-2-11)

 14.શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન માટે ધો-9 ચિત્રકલાનું વાર્ષિક આયોજન(Dt-11-6-2011)

 15.ખાસ વિષયનાશિક્ષકોને કાયમી રક્ષણ બાબત.(ચિત્ર,વ્યાયામ,સંગીત,ઉદ્યોગ(SSN-5079/39284-G)  

 16.સરાસરી હાજરી અને વર્ગ દીઠ પ્રવેશ સંખ્યા બાબત(વર્ગ સંખ્યા પ્રમાણે શિક્ષકો)(ઉમશ-1106-2138-ગ-1 તા.31-12-2009)

 17.ફાજલ અંગે સરકારનો મહત્વનો પરીપત્ર(બમશ-1310-1201- તા. 4-5-2012)

 18.ધોરણ-11,12માં ચિત્રકલાનાં તાસ આપવા માટેનો પરીપત્ર(ઉમશ-1180-15365-21-1 તા.28-1-1981)

 19.ધોરણ-9 થી 12નાં 7 વર્ગોએ 1 (એક) ચિત્રશિક્ષક રાખવો(બમશ-1310-1201-ગ તા.30-5-2012)

 20.ધોરણ 9-થી 12નાં સાત વર્ગોવાળી શાળામાં ચિત્રશિક્ષકોને ફાજલ ન કરવા માટેનો ખાસ પરીપત્ર અનદ-1-માધ્ય-2013-7093-7120 તા.16-4-2013)

 21.ટેટ-2 માં ફોર્મ ભરવા, નિયમો તેમજ માન્ય લાયકાતો નો પરીપત્ર(રાપબો/TET-II/ર૦૧૩/૩૬૪૧-૩૭ર૧, તા.૩૧/૦૭/ર૦૧3)

23.    ૩૧ વર્શ્ ના ઉચ્ચતર પગાર ધોરણ માટેનો પરિપત્ર