વર્શ 2014 -2015 મા લેટેસ્ટ ચિત્રશિક્ષક રજીસ્ટ્રેશન ફોર્મ મુકવામા આવેલ છે જે www.gsata.org અને આ બ્લોગમા લીંક મુકવામા આવેલ છે.જે દરેક ચિત્રશિક્ષક પછી તે પ્રાથમિક , માધ્યમિક ,ઉ.મા.શાળાના હોઇ ,ગ્રાન્ટેડ , નોન ગ્રાંટેડ ,સરકારી શાળાના હોઇ તેમજ નિવ્રુત ચિત્રશિક્ષકો પણ આ રજીસ્ટ્રેશન કરી શક્શે. આ ફોર્મ ભરવાથી રાજ્ય પરીક્ષા બોર્ડ્મા , પગારની માહિતી માટે , તેમજ કોઇપણ કાર્યક્રમ ની જણકારી આપવા માટે આ ફોર્મ ભરવુ આવશ્યક છે માટે તમામને આ ફોર્મ ભરાવો.
ગુજરાત રાજ્યમાં આવેલ તમામ માધ્યમિક,પ્રાથમિક શાળાઓમાં સરકારી
અર્ધસરકારી અને પ્રાઈવેટ શાળામાં કુલ
કેટલા ચિત્રશિક્ષકો ફરજ બજાવે
છે અને કેટલાને નોકરી નથી મળી તે યાદી
તૈયાર કરવા કલાશિક્ષક
સંઘદ્વારા અહીં ફોર્મ મુકવામાં આવેલ છે. આ ફોર્મ
ચિત્રશિક્ષકની લાયકાત
ધરાવતા અને શાળામાં નોકરી ન મળેલ હોય તે પણ ભરી શકે છે.
ફોર્મ બે વિભાગમાં આપવામાં આવેલ છે. જે
લોકો શાળામાં ફરજ બજાવે
છે તેણે શિક્ષકની મહિતીનું ફોર્મ
ભરતી વખતે “શાળામાં ફરજ બજાવે
છે?” તેમાં “હા” સીલેક્ટ કરીને સેવ બટન ક્લિક કરવાથી શાળાની વિગત
ભરવાનું ફોર્મ ખુલશે તેમાં હાલ જે
શાળામાં ફરજ બજાવો છો તે શાળાની
તમામ માહિતી ભરવી. આપ ફાજલ થયેલ હોય તો
છેલ્લે જે સ્કૂલમાંથી
ફાજલ થયા હોય તેની માહિતી ભરવા માટે
શાળા ફોર્મમાં છેલ્લે “ફાજલ
થયેલ છો?” તેમાં “હા” સીલેક્ટ કરીને સેવ કરવાથી ફાજલનું ફોર્મ ખુલશે.
તેમાં છેલ્લે જે શાળામાં ફરજ બજાવતા હોય તેની માહિતી
આપવી.